Constitution Day ( કાયદા દિવસ )

​🇮🇳આજે ખાશ🇮🇳​ 26 નવેમ્બર

👉બંધારણ દિવશ
👉સંવિધાન દિવશ
👉કાયદા દિવશ

💐સંવિધાન દિવશ મનાવવાની સૌપ્રથમ શરુઆત 26 નવેમ્બર 2015 થી વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા કરાઇ

         આજનો દિવશ સ્વતંત્ર ભારત ના ઇતિહાસ નો ખાશ દિવશ કહિ શકાય છે...

​👉તા.26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા રચાયેલ બંધારણ નો સર્વસ્વીકૃતિથી સ્વીકાર​ કરવામા આયો હતો.....
અને

👉ઠીક બે મહીના પછી એટલેકે
​26 જાન્યુઆરી 1950 ના રોજ સમગ્ર ભારત મા બંધારણ નો અમલ​ શરૂ કરવામા આયો.....
અને આમ વર્ષોની લાંબી ગુલામી માથી સ્વતંત્ર થયેલ ભારત પ્રજાસતાક રાષ્ટ્ર બન્યુ....

તેથી જ
​26 નવેમ્બર---બંધારણ દિવશ​
                          ​કાયદા દિવશ​
અને
​26 જાન્યુઆરી--પ્રજાસતાક દિવશ​
તરીકે ઉજવવામા આવે છે...

👏🏻🌹👏🏻

​💥બંધારણ--​
--નીતિ નિયમાનો દસ્તાવેજ.
​💥બંધારણ સભા​--
--બંધારણ ઘડવા માટે રચાયેલ પ્રતિનિધિ ઓની સભા.

​👉બંધારણ સભા ના અધ્યક્ષ--ડો,રાજેન્દ્ર પ્રસાદ​ હતા જેઓ પ્રજાસતાક ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ બનેલા
👉બંધારણ સભા ના ઊપાધ્યક્ષ--      એસ.સી.મુખર્જી
👉બંધારણ સભાના સલાહકાર--
    બી.એન.રાવ

👉બંધારણ ઘડનારી મહત્વની ​પ્રારૂપ સમિતી ના અધ્યક્ષ--ડો,બાબાસાહેબ ભીમરાવ આંબેડકર​
👉બંધારણ ઘડવામા સૌથી મહત્વનુ યોગદાન-ડો,બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નુ રહેલુ છે..
તેથીજ
👉ડો,બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને
​ભારતીય બંધારણ ના ઘડવૈયા​
​ભારતીય બંધારણ ના પિતા​
કહેવામા આવે છે..
👉નોંધનીય છેકે ​ડો,બાબાસાહેબ આંબેડકર ભારત ના પ્રથમ કાયદા પ્રધાન​ પણ છે..

👉બંધારણ સભાની પ્રથમ બેઠક--9 ડિસેમ્બર 1946
👉બંધારણ સભાની અંતિમ બેઠક--26 નવેમ્બર 1949
આમ
👉સંપુર્ણ બંધારણ તૈયાર કરવામા મા લાગેલો સમય
​2 વર્ષ​
​11 મહિના​
​18 દિવશ​

👉ભારતીય બંધારણ વિસ્તૃત અને ​વિશ્વનુ સૌથી લાંબુ હસ્તલિખિત બંધારણ​ છે..

👉બંધારણ ની ​બે મુળ  નકલો  હિન્દી અને અંગ્રેજી ભાષામા હાથથી લખાયેલી​ છે..
👉હાથથી લખાયેલી બંધારણ ની ​આ બન્ને નકલો સંસદ ભવનના પુસ્તકાલય મા હિલિયમ થી ભરેલા કબાટ મા​ રાખવામા આવી છે..

​💥બંધારણ ની નકલો​ :-
👉બંધારણ ની નકલો ​કેલીગ્રાફી​ થી તૈયાર કરવામા આવી છે..
👉આવી કેલીગ્રાફીવાળી ​ફોટોલિથો ગ્રાફીક નકલો​ ચલણ મા છે
👉અને માત્ર 1000 નકલો જ ઉપલબ્ધ છે
👉બંધારણ ની નકલો છપાયેલી નથી.

​"The Constitution as Settled By Assembly Be Passed"​
-Dr.B.R.Ambedkar
-26-11-1949

આવા વિશ્વના શ્રેષ્ઠ કહી શકાય એવા ભારતીય બંધારણ અને બંધારણ ઘડવામા મહત્વનુ યોગદાન ધરાવતા ડો,બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ને સત્ સત્ નમન🙏🙏

Download Our App For Daily Updates

https://goo.gl/TFXYyj

Comments

Popular posts from this blog

ગુજરાતી સાહિત્યનાં પ્રકારો ( Gujarati Sahity na Prkaro)

Daily Current Affairs - 9 ( 30/11)

Daily News Cuttings 2nd December