Current Affairs - 5

🌐 Topic : રાજપીપળા માં બિરસા મુંડા આદિવાસી યૂનિવર્સિટી નો પ્રારંભ

🎼👇🏿🎼👇🏿🎼👇🏿🎼👇🏿🎼👇🏿

🗯Q. તાજેતર માં ગુજરાત માં કઈ જગ્યાએ બિરસા મુંડા આદિવાસી યૂનિવર્સિટી નો પ્રારંભ થયો ?
🔜 *નર્મદા જિલ્લા ના રાજપીપળા ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા માં.*

🗯Q. બિરસા મુંડા આદિવાસી યૂનિવર્સિટી નો પ્રારંભ કોના હસ્તે કરવામાં આવ્યો ?
🔜 *શબ્દશરણ તડવી (ગુજરાતના વન અને આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી)*

🗯Q. ભારતીય સ્વાતંત્ર સેનાની બિરસા મુંડા નો જન્મ ક્યારે થયો હતો ?
🔜 *15 નવેમ્બર , 1875*
🔜 *ઉલીહતુ , બંગાળ પ્રેસિડેન્સી (હાલ નું ઝારખંડ)*

🗯Q. નર્મદા જિલ્લા નું મુખ્યમથક જણાવો ?
🔜 *રાજપીપળા*

🗯Q. બિરસા મુંડા દ્વારા કરવામાં આવેલ અંગ્રેજો સામેના આંદોલન ને કયા નામથી ઓળખાય છે ?
🔜 *ઉલગુલન*

🗯Q. ઉલગુલન આંદોલન કઈ રીતે ચલાવાતું હતું ?
🔜 *તેઓ જમીનદાર તેમજ ઠેકેદારોને લૂંટી લઈ અંગ્રેજ સરકાર સામે સીધુ આંદોલન કરતા*

🗯 બિરસા મુંડા ના જીવન પર બનેલી ફિલ્મો ના નામ જણાવો ?
🔜 *1. ઉલગુલન એક ક્રાંતિ (2004)*
🔜 *2. ગાંધી સે પહેલે ગાંધી (2008)*

🗯 બિરસા મુંડા ને બીજા કયા નામ થી ઓળખવામાં આવે છે ?
🔜 *ધરતી અબા*

🗯 ધરતી અબા નો અર્થ જણાવો ?
🔜 *ધરતી બાબા / ધરતી દેવ*

🗯 બિરસા મુંડા નું મ્રુત્યુ ક્યાં અને ક્યારે થયું હતું ?
🔜 *1900 માં રાંચી જેલ માં*

🗯બિરસા મુંડા ની સમાધિ ક્યાં આવેલી છે ?
🔜 *રાંચી ના કોકર પાસે ડિસ્ટીલરી પુલ પાસે*

🗯બિરસા મુંડા દ્વારા અંગ્રેજો સામે કરવામાં આવેલું વિદ્રોહનું મુખ્ય કારણ શું હતું ?
🔜 *મુંડા આદિવાસીઓ ઉપર અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવતી જન વિરોધી નીતિઓ સામે લોકોમાં જાગ્રૂતિ લાવવા*

🗯અંગ્રેજો અને મુંડા સમુદાય વચ્ચે લડાઇ ક્યારે અને ક્યાં થઈ હતી ?
🔜 *26 ડિસેમ્બર , 1899 માં ડોમ્બારની પહાડીઓમાં*

🗯 બિરસા મુંડા એરપોર્ટ ક્યાં આવેલું છે ?
🔜 *રાંચી*

🗯બિરસા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી ક્યાં આવેલી છે ?
🔜 *સિંધરી , ઝારખંડ*

🗯ગુજરાત રાજ્યનો આદિવાસી વિકાસ વિભાગ ક્યાં આવેલ છે?
🔜 *બિરસા મુંડા ભવન , ગાંધીનગર*

➖💥➖💥➖💥➖💥➖💥
👁‍🗨🎼 જ્ઞાન કિ દુનિયા*🎼👁‍🗨
➖💥➖💥➖💥➖💥➖💥

We Daily Make Current Notes, Current News Cutting, Exam related post Including All Subject, Uploading New And Updated Materials Here So BookMark Over Page And Visit Daily.

If You Want To Be A Officer This Blog Is Surely Going To Help You A Lot. SO keep In Touch. and If Have Any Quary Comments Down Below We Will Short It Out.

બીજા પોઇન્ટની પોસ્ટૉ માટે નીચે આપેલા મનગમતા પોઇન્ટ પર ક્લિક કરવાથી તેને લાગતી બધી પોસ્ટૉ જોવા મળશે.

Comments

Popular posts from this blog

ગુજરાતી સાહિત્યનાં પ્રકારો ( Gujarati Sahity na Prkaro)

Daily Current Affairs - 9 ( 30/11)

Daily News Cuttings 2nd December