QUIZ - 1
Quiz - 1
*🗯કુલ અક્ષશ વૃત ની સંખ્યા 181 છે તો 1 અ ક્ષશ બરાબર કેટલા કિમિ થાય?*
1⃣90
2⃣100
3⃣110
4⃣111✅
*🗯પુથ્વી ના ગોળાપરઆડી દોરેલ કાલ્પનિક રેખા ને ?*
1⃣અક્ષશ વૃત✅
2⃣કર્કવૃત
3⃣વિષુવવૃત
4⃣રેખાંશ
*🗯સૂર્ય પોતાની ધરી પર કઇ દિશા માં ફરે છે ?*
1⃣પશ્ચિમ થી પૂર્વ
2⃣પુર્વ થી પશ્ચિમ✅
3⃣ઉત્તર થી દક્ષિણ
4⃣દક્ષિણ થી ઉત્તર
*🗯પુથ્વી નો પરિક્રમણ સમય કેટલો છે ?*
1⃣23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ
2⃣365 દિવસ 5 કલાક 47 મિનિટ✅
3⃣23 કલાક
4⃣24 કલાક
*🗯ચંદ્ર ની સપાટી અને આંતરિક સ્થિતિ નું અધ્યન કરતું વિજ્ઞાન ?*
1⃣મૂન લોજી
2⃣યુરો લોજી
3⃣સેલેનોલોજી✅
4⃣કોઈ નહીં
*🗯આથમતા સૂર્ય નો દેશ ?*
1⃣રશિયા
2⃣જાપાન
3⃣અમેરિકા✅
4⃣ચીન
*🗯મંદિરો નો દેશ ?*
1⃣ભારત
2⃣બાગ્લાદેશ
3⃣નેપાળ✅
4⃣ભૂતાન
*🗯જાપાન નું ટોકિયો શહેર કઇ નદી કિનારે વસેલું છે ?*
1⃣અરાકુવા✅
2⃣ઈરાવદી
3⃣ટેમ્સ
4⃣ઈવન
*🗯શીતળા ક્યા વાઇરસ થી ઉદભવે છે ?*
1⃣વેરોસિલા✅
2⃣વેરોલિયા
3⃣અરબો
4⃣રેબ્ડો
*🗯R.N.A ના શોધક કોણ હતા ?*
1⃣વોટ્સન આર્થર
2⃣પિનકસ
3⃣રોનાલ્ડ રાસ
4⃣વોટ્સન અને ક્રીક✅
*🗯6 ને રોમન અંક માં કઇ રીતે દર્શાવાય ?*
1⃣VI✅
2⃣IV
3⃣VII
4⃣IIV
*🗯આંતર રાષ્ટીય હોકી ની મેચ નો સમય ગાળો કેટલો હોયછે ?*
1⃣60 મિનિટ
2⃣70 મિનિટ✅
3⃣80 મિનિટ
4⃣90 મિનિટ
*🗯ક્રિકેટ ના સ્ટંમ્પસ ની ઉંચાઈ કેટલી હોય છે ?*
1⃣70.11 સેમી
2⃣60.12 સેમી
3⃣71.12.સેમી✅
4⃣71.11.સેમી
*🗯" ફંટકોલ" શબ્દ કઇ રમત સાથે સંકરાયેલ છે?*
1⃣ગોલ્ફ
2⃣સ્વીમીંગ✅
3⃣બોકસિંગ
4⃣બિલિયર્ડસ
*🗯ગુજરાત સરકારે R.T.E લાગુ કરવાનું જાહેર નામું ક્યારે બહાર પડ્યું ?*
1⃣18 ફેબ્રુઆરી 2012✅
2⃣1 માર્ચ 2012
3⃣1 મેં 2012
4⃣18 માર્ચ 2012
*🗯ભૂકંપ હેલ્પ લાઈન નંબર ?*
1⃣1070
2⃣1072
3⃣1092✅
4⃣1064
*🗯ગાંધીજી નું ગુજરાત માં આગમન ક્યારે થયું હતું?*
1⃣9 જાન્યુઆરી 1915
2⃣25 જાન્યુઆરી 1915
3⃣9 મેં 1915
4⃣25 મેં 1915✅
*🗯 દિન ખુન કે હમારે યારો ન ભૂલ જાના ક્યા શહીદ ના પાળીયા પર લખાયેલું છે?*
1⃣ભગત સિંહ
2⃣ચંદ્રશેખર આઝાદ
3⃣જતીન દાસ
4⃣વિનોદ કિનારીવાળા✅
*🗯ચીખલી. ક્યા જિલ્લા નો તાલુકો છે ?*
1⃣બોટાદ
2⃣પોરબંદર
3⃣નવસારી✅
4⃣વલસાડ
*🗯ઉત્તર ગુજરાત ની સૌથી લોબી નદી કઇ છે ?*
1⃣નર્મદા
2⃣ભાદર
3⃣બનાસ✅
4⃣ભાદર
*🗯થોળ પક્ષી અભ્યારણ ક્યાં આવેલું છે ?*
1⃣મહેસાણા✅
2⃣બનાસકાંઠા
3⃣ભાવનગર
4⃣જામનગર
*🗯જેશોર અભ્યારણ ક્યાં આવેલું છે ?*
1⃣કડી
2⃣પાલનપુર
3⃣અમીરગઢ✅
4⃣પાટણ
*🗯અરણેજ 624 સાની જાત છે?*
1⃣મગફળી
2⃣મકાઈ
3⃣જુવાર
4⃣ઘઉ✅
*🗯1964 થી સતત રામધુન ચાલેછે એ બાલાહનુમાન નું મંદિર ક્યા આવેલું છે ?*
1⃣ભાવનગર
2⃣જામનગર✅
3⃣હિંમતનગર
4⃣વડનગર
*🗯ક્યા નૂત્ય માં ચકલી, મોર જેવા પક્ષી ઓ ની નકલ થાય છે ?*
1⃣ડાંગી નૂત્ય✅
2⃣મરચી નૂત્ય
3⃣ટિપ્પણી નૂત્ય
4⃣કોરી નૂત્ય
Comments
Post a Comment