QUIZ - 2
📚Quiz - 2📚
🏵ગુજરાતમા સૌપ્રથમ સ્વાઇનફલુ નો કેસ કયા નોંધાયો હતો?
👉🏿ગાંધીધામ (કચ્છ)
🏵પશુપતિનાથ મંદિર કયા દેશમા આવેલુ છે?
*નેપાળ
🏵સમ્રાટ અશોક કયા વંશના રાજા હતા?
👉🏿મોર્યવંશના
🏵વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમા થઈ હતી?
👉🏿1945
🏵લતા મંગેશકર પુરસ્કાર કોણ આપે છે?
👉🏿મધ્યપ્રદેશ સરકાર
🎯🎯 કન્ફ્યુઝન પોઈન્ટ🎯🎯
👉કોમ્પ્યૂટર ના પિતા - ચાર્લ્સ બેબેજ
👉આધુનિક કોમ્પ્યૂટર ના પિતા - એલન ટ્યુરીંગ
Comments
Post a Comment