ગુજરાતી સાહિત્યનાં પ્રકારો ( Gujarati Sahity na Prkaro)
સાહિત્ય પ્રકાર 🎙 હાઈકુ 💥 🎖ગુજરાતી ભાષાનો *"સૌથી નાનો" સાહિત્ય પ્રકાર." 🎖બંધારણ : 5-7-5 (17 અક્ષર). 🎖ગુજરાતી ભાષામાં પ્રથમ હાઈકુ *"સોનેરી ચાંદ રૂપેરી સુરજ" સ્નેહરશ્મિ રચિત. 🎙 *શબ્દકોષ* 💥 🎖સૌપ્રથમ નર્મદ રચિત *"નર્મકોશ".* 🎖ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીની પ્રેરણાથી *"સાર્થ જોડણી કોષ"* તૈયાર થયો. 🎖ગોંડલના મહારાજા ભગતસિંહજીએ ગુજરાતી ભાષાનો સૌથી મોટો શબ્દકોષ *"ભગવત ગૌમંડલ"*ની રચના કરાવી. જે 9 ભાગમાં વહેંચાયેલો છે. તૈયાર કરવામાં *26 વર્ષ* લાગ્યા. (1928-1954). 🎙 *મહાનવલકથા* 💥 🎖ઈ.સ. 1887 માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ *"સરસ્વતીચંદ્ર"* ની રચના કરી. 🎖 જેના 4 ભાગ છે. 🕊 *બુદ્ધિધનનો કારભાર* (1887) 🕊 *ગૌણસુંદરીની કુટુંબજાળ* (1892) માનચતુર અને ધર્મલક્ષ્મી 🕊 *રત્નગિરીનું રાજ્યતંત્ર* (1898) 🕊 *સરસ્વતીનું મનોરાજ્ય* (1901) 🎙 *આત્મચરિત્ર* 💥 🎖બીજા દ્વારા લખાયેલ પ્રખ્યાત વ્યક્તિનું જીવનચરિત્ર. 🎖 *"અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ"* નારાયણ દેસાઈ રચિત. મહાદેવભાઈ દેસાઈના...
Comments
Post a Comment